પુરુરાજ જોષી
Oct 30
બે ચાર છાંટાથી છીપે, એવી તરસ નથી,
તારે વરસવું હોય તો આકશ મન મૂકીને વરસ.
નાંખ છત્રીને ધરામાં, નિર્વસન થૈને નીકળ,
આવું ચોમાસું ભલા ન આવતું વરસો વરસ.
મઘમઘું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની,
તું મને સ્પર્શે તો મિતવા આવ એ રીતે સ્પર્શ.
કોઈ મારામાં વસે છે, ને શ્વસે છે રાતદિન,
એ મને જોતું સતત પણ ના થાતાં એના દરશ.
અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,
કોણ સામે તીર બજવે બાંસુરી એવી સરસ.
સાંકડે મારગ, મદોન્મત્ત હાથણી સામે ખડો,
કાં છૂંદી નાંખે મને કાં મસ્તકે ઢોળે કળશ.
– પુરુરાજ જોષી
Feb 24, 2021 @ 04:58:03
Wonderful web site. Lots of useful information here. I’m sending it to a few buddies ans also sharing in delicious. And obviously, thank you on your effort! https://cancermedph.com best cancer with least side effects
Jan 30, 2021 @ 09:42:56
You produce quality content, I appreciate you
Jan 24, 2021 @ 07:25:08
I will recommend your beautiful post site to my friends
Jan 19, 2021 @ 01:05:17
I am thinking of visiting your website again Thanks
Jan 10, 2021 @ 09:54:28
I precisely had to appreciate you all over again. I’m not certain the things I might have done in the absence of the actual ideas documented by you directly on such field. It became a real distressing condition for me personally, but encountering a new professional form you managed it forced me to jump for delight. I’m just happier for the guidance and even have high hopes you find out what a powerful job you’re doing instructing most people through your blog. I am sure you’ve never encountered all of us.
Jan 05, 2021 @ 09:45:27
I get very useful information on your page, I feel lucky
Jan 04, 2021 @ 00:53:09
I really like the design and contents of your web page
Jan 02, 2021 @ 17:28:00
Thanks so much for the blog post.Thanks Again. Great.