હે રી મ્હાઁ દરદે દીવાણી
Apr 27
ગીત Comments Off on હે રી મ્હાઁ દરદે દીવાણી
[wonderplugin_audio id=”661″]
હે રી મ્હાઁ દરદે દીવાણી
મ્હારાં દરદ ન જાણ્યાં કોય
ઘાયલ રી ગત ઘાઇલ જાણ્યાં
હિવડો અગણ સંજોય .. મ્હારાં દરદ ન જાણ્યાં કોય
દરદ કી માયાઁ દર દર ડોલ્યાં
બૈદ મિલ્યાં નહીં કોય. .. મ્હારાં દરદ ન જાણ્યાં કોય
મીરાં રી પ્રભુ દરદ મીટાંગા
જબ બૈદ સાંવરો હોય… મ્હારાં દરદ ન જાણ્યાં કોય ‘
-મીરાંબાઈ
સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : અમર ભટ્ટ
આલબમ: હરિને સંગે