પ્રથમ મણિ ૐકાર
May 26
ગીત, સંગીત સુધા Comments Off on પ્રથમ મણિ ૐકાર
[wonderplugin_audio id=”1172″]
પ્રથમ મણિ ૐકાર, દેવમણિ મહાદેવ
જ્ઞાનમણિ ગોરખ, બેદમણિ બ્રહ્મા
વિઘામણિ સરસ્વતી, નદીમણિ ગંગા
ભક્ત મણિ” નારદ, રૂપમણિ રંભા……
બુ રછનમણિ કલ૫બૃચ્છ, ગજનમણિ ઐરાવત
બા જનમણિ મૃદંગ, તારમણિ વિણા
ભનત નાયક ગોપાલ લાલ સુન હો આલાપ કરત
દિનમણિ સૂરજ, જૈનમણિ ચંદા……
-ગોપાલ નાયક
સ્વર : નાદબ્રહ્મ ગાયક છંદ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા