અનુરાગે અંતર જાગે
Jun 14
ગીત Comments Off on અનુરાગે અંતર જાગે
[wonderplugin_audio id=”1246″]
હરિઓમ
અનુરાગે અંતર જાગે
અભિરામ શ્યામનું નામ
અવિરત આનંદધામ શ્યામનું નામ
શ્રી ગોવર્ધન ગિરવર ધારી
નટવર નાગર જયતુ મુરારિ
કરો મને નિષ્કામ
આભિરામ શ્યામ નું નામ
મુરલી મનોહર હ્રદય નિવાસી
ગોપીજન દર્શન અભિલાષી
પ્રીત વસન ઘનશ્યામ
ઘનશ્યામ… ઘનશ્યામ…..
-ધીરુબેન પટેલ
સ્વર : યેશુદાસ અને રાણી વર્મા
સૌજન્ય : ગિરીશ ચંદેગરા UK
Please subscribe his Youtube chanel on link :
“https://youtu.be/Y4Gi7RZQMuk”
https://youtube.com/channel/UCrKnkBWK4_00vY6dHn8HYrg