ગુજરાતી ગઝલ

આખી દુનિયા તારી છે - કવિ મરમી
‘મરમી’, છબી - અહીંયાથી

ઇચ્છો કામણગારી છે,

આખર તો એ નારી છે.

ખુશબો દઈ આ ફૂલોએ,

ખૂબ હવા શણગારી છે.

વિરહી પળમાં સધિયારો,

તારા ઘરની બારી છે.

ઘરની શોભાને વૈભવ,

બાળકની કિલકારી છે.

છોડી જો હું પદ ‘મરમી’,

આખી દુનિયા તારી છે.

કવિ મરમી

જુનાગઢના ખ્યાતનામ કવિ શ્રી મહેન્દ્રસિંહ એન. પઢીયાર ‘મરમી’ની આ ગઝલ ગઝલ વિશ્વના માર્ચ ૨૦૧૦ના અંકમા પ્રકાશીત થઈ છે જો આપની પાસે એ હોય તો પાન નં.૫૩ પર વાંચી શકો છો.

જીવન ખાલી ખાલી - ઝંખન
અમારા જીવનની છે વાતો નિરાલી,

છલોછલ છે આંખોને દૃષ્ટી છે ખાલી,

સિતમ કૈંક એવા ગુજર્યા કહું શું?

ને કોઈ મિત્રે આંગળીયે ન ઝાલી,

જલે સાહ્યબી જોઈ, ક્યાં કૈં એ જાણે?

ભર્યા જામ છે પણ જીવન ખાલી-ખાલી.

નજરની જ સામે એ સૌ મુરઝાયાં,

હ્રદયપુષ્પ જેના અમે ખુદ માળી,

અમે જે ઘડ્યાં’તાં એ શીલ્પો અમોલાં,

‘ગઝનવી’એ કાળે દીધાં સૌને ઢાળી.

હ્રદયરક્ત પાઈ અમે જે ઉછેરી,

લતા લાગણીની છે એણે જ બાળી.

રિસાઈને ચાલ્યાં હ્રદયખંડવાસી,

અમે ખુબ મથ્યા પણ શક્યા નહી જ વાળી.

ઝખમથી જ ઝુરતા આ ‘ઝંખન’ન જોઈ,

જુઓ દુશ્મનો લે  છે આનંદતાળી.

‘ઝંખન’  રચના તા.૨૦/૧૦/૨૦૦૧

છંદ બંધારણ - લગાગા લગાગા લગાગા લગાગા

૨૦૦૧ના ધરતીકંપમાં પોતાની એકની એક લાડકી દીકરી ગુમાવી બેઠેલા પિતાની વ્યથાને આ ગઝલમાં ઠાળવાનો આ ઉત્તમ પ્રયાસ આપની સમક્ષ છે. ભલે આ ગઝલ લખતાં લખાઈ ગઈ પણ આ એક સત્ય ધટના પર આધારીત છે જેમાં શંકાને કોઈ સ્થાન નથી. અમદાવાદમાં ભુકંપનો સૌપ્રથમ શિકાર આ બાળા બની હતી.

હું હવે તો હું બનું - દર્શન ત્રીવેદી
વા બનું, વાદળ બનું, વર્ષા બનું કે શું બનું?

આયખાની એક ઈચ્છા હું હવે તો હું બનું.

હોય મારા ભાગ્યમાં તો હોય એ તારી તરસ.

રણ બનું, રેતી બનું, મૃગજળ બનું કે લૂ બનું.

યાદના તંતુ વણીને તું ઝગાવે જો મને,

ઘી બનું, દીવી બનું, ‘ને તરબતર હું રૂ બનું.

આરસીની આંખમાં મારી હયાતી શોધવા.

ધ્યાનથી જો જોઉ તો હું ‘હું’ મટીને તું બનું.

એ અલગ વાત છે હું શૈતાન કે સાધુ બનું.

આજ અંદર *બહારથી બસ એક સરખો હું બનું.

દર્શન ત્રીવેદી

* જોડાક્ષર

મિસ્કીન - રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
કેટલું ક્યાં લગી રડે મિસ્કીન,

શાંત અપોપું મન પડે મિસ્કીન.

પ્રશ્ન એક જ છે કોણ? કોનાથી,

કેટલું કઈ હદે ચડે મિસ્કીન.

ખૂબ ડરવું ને ચાલવું ચેતી,

બોલતાં જેને આવડે મિસ્કીન.

સાવ તરસ્યો છતાં છલકી જઉં,

કોઈ આવીને જ્યાં અડે મિસ્કીન.

કોણ ઈચ્છે છે? આ બનાવા શું?

બાળપણથી સતત ઘડે મિસ્કીન.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

રાજેશભાઈને મળ્યાબાદ તેમના જ આપેલા ગઝલ વિશ્વના અંકમાંથી લેવાયેલ આ ગઝલ ગમી કે નહી?

શ્રાવણ હશે તો ચાલશે ! - ભરત ભટ્ટ ‘તરલ′
કોઈ પણ કારણ હશે તો ચાલશે !

સાવ સુક્કું રણ હસે તો ચાલશે !

આ હ્રદયના બારસાખે મૂકવા;

આંસુનું તોરણ હશે તો ચાલશે !

રંગની મારે કશી પરવા નથી;

એકલો ફાગણ હશે તો ચાલશે !

સાવ હું ભીંજઉં નહિ તો કૈં નહિ;

આંખમાં શ્રાવણ હશે તો ચાલશે !

તું યુગોની જિંદગી જીવે ભલે;

પણ ‘તરલ′ને ક્ષણ હશે તો ચાલશે !

ભરત ભટ્ટ ‘તરલ′

કરી શકો છો?
દર્દને દીલથી ક્યાં અળગું કરી શકો છો,

અશ્રુઓ માછલીનાં ક્યારે લુછી શકો છો?

જુદા કરી શકો છો કાંટાને ફૂલથી પણ,

ફોરમને ફૂલથી ક્યાં જુદી કરી શકો છો?

જુદા ભલેને પાડો વ્રુક્ષોનાં નામ અહીંયા,

છાયાનું નામકરણ ક્યારે કરી શકો છો?

લહેરાય રણમાં એવું કે હાલ પી શકો છો,

મૃગજળને જામ માંહી ક્યારે ભરી શકો છો?

જીવનની સાંજે પણ વિસ્તરી જવાનું,

પડછાયો નિજનો સાંજે મોટો કરી શકો છો?

નરેન્દ્ર જોશી

ઋણી હોય છે ! - સુધીર પટેલ
કોણ    જુએ     સાંજને     કેવી    સલૂણી    હોય   છે ?

આંખ   માણસની    દિવસના   અંતે  ઊણી   હોય  છે !

જંગલોમાં  જઈ  કરે  તપ  એને   ક્યાંથી    હો  ખબર?

શહેરની   આ    જિંદગી    પણ   એક   ધૂણી   હોય  છે!

વાત   માણસની   સરળકોણી    થશે   ક્યારેય   પણ ?

એ  સદા   બ હુકોણી   અથવા   કાટખૂણી    હોય    છે!

હું  ય   માણસ છું,  મને   સ્વીકાર  સૌ   ભૂલો   સમેત,

તું  ય    જાણે  છે,   કોઈ   ક્યાં  સર્વગુણી   હોય    છે!

આવકારો    દર્દને    હું    એટલે      આપું      ‘સુધીર’,

હર  ગઝલનો  શબ્દ  બસ  એનો  જ  ઋણી  હોય  છે !

-   સુધીર પટેલ

ભરત વિંઝૂડા
દૂર   જઇને     જ  કોઇ    સતાવે

તો   કોઇ   એટલે    પાસ    આવે

કોઇ  બનતી  નથી  એમાં   ઘટના

એ  કથા    સાંભળો   ને    રડાવે

સત્યનો   હાથ    સૌથી  ઉપર  છે

સૂર્ય     એને    વધારે    જલાવે

કાળ    ઘેરી    વળે    છે  બધાને

સૌની  સાથે   એ  ખદને   વિતાવે

ગણગણે    છે   ન   સમજાય  એવું

અણસમજ   એક   ગઝલો   લખાવે

…મારો અભાવ છે! - વીરુ પુરોહિત
જો  ગામના  દરેક  ઘરમાં  શૂન્યભાવ  છે;

છે અર્થઘટન  એ જ  કે  મારો અભાવ  છે!

એ  મુકત છે, વહી  શકે, એનો સ્વભાવ છે!

મારી અિવચલ ચેતના મારો વિભાવ છે!

છે  રકતમાં  પ્રચંડ ધ્વિન, તે સુણું  સતત;

કલશોર  ફકત કાનનો નમણો  બચાવ  છે!

એકાંત  હોય  કે  નગરની  ભીડ  હોય  છે,

હું વ્યકત છું, બધે સ્થળે બમણો પ્રભાવ  છે!

તું  ખેંચ  મા  પરિબિડયું  એક્કેય   રંગનું,

સઘળા  જ  રંગથી તને સરખો લગાવ છે!

- વીરુ પુરોહિત

મુકુલ ચોકસી
તું બને  વરસાદ તો ઈચ્છાઓ  જામગરી  બને

ને રમત અગ્નિ અને જળની વધુ અઘરી  બને

કોઈના  હોવા  ન  હોવાથી બને છે કયાં કશું?

ને  બને  તો બસ કવિતા એક-બે નકરી  બને.

ને કવિતા થાય તો દરિયાથી  પાછા  આવવા

ઘર  સુધી  જાણે સડક એકાદ  અધકચરી બને

છાતી આ અકબંધ રહેશે તો  કશું પણ ના થશે

જેના ટુકડા થાય  છે તેની જ તો  ગઠરી  બને.

રામ   બનવાનું   બહુ  અઘરું નથી હોતું મગર

શર્ત એ છે  કે  નિખાલસ એક જણ શબરી બને.

- મુકુલ ચોકસી

છંદ બંધારણ : ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા-ગાલગા