ગાર્ગી વોરાની રચનાઓ

Comments Off on ગાર્ગી વોરાની રચનાઓ


ગાર્ગી વોરા

 

ગાર્ગીબેનની રચનાઓ એક સાથે અહી રજૂ કરતાં આનંદ થાય છે.
આ બધી રચનાઓ મને રાજકોટના કલાકાર ડો ભરત પટેલ અને મનીષભાઈ ભટ્ટ ના સૌજન્યથી પ્રાપ્ત થઇ છે
હું એમનો ખુબ ખુબ આભાર માનું છું. કવિ ,સંગીતકાર અને ગાર્ગીબેન નો પણ આભાર

 

કે અજવાસને
કવિ : રમેશ પારેખ     સ્વરાંકન : સુરેશ જોશી
 


 

નીતરતી દીવે હું તો
કવિ : હરીશ મીનાશ્રુ     સ્વરાંકન :ડો ભરત પટેલ
 


 

આ સમાધીની ક્ષણો
કવિ : લલિત ત્રિવેદી     સ્વરાંકન :ડો ભરત પટેલ
 


 

અદિ થી તે અંત
કવિ : તુષાર શુક્લ     સ્વરાંકન :ડો ભરત પટેલ
 


 

સખી આજે ગુલાલ સામે મળ્યો
કવિ : તુષાર શુક્લ     સ્વરાંકન :ડો ભરત પટેલ
 


 

સખી માધવનું વ્હાલ
કવિ : ભાસ્કર વોરા     સ્વરાંકન : આસિત દેસાઈ
 


 

સુખ તો એવું લાગતું
કવિ : દિલીપ જોશી     સ્વરાંકન :ડો ભરત પટેલ
 


 

મને અધવચ્ચે ઉભેલા રહેવાની
કવિ : ઉદયન ઠકકર     સ્વરાંકન :ડો ભરત પટેલ
 


 

ગાર્ગીબેનની વધુ ત્રણ રચનાઓ માણો


 
ગાર્ગીબેનની વધુ ત્રણ રચનાઓ માણો

 
ગાર્ગીબેનની વધુ ત્રણ રચનાઓ માણો


 
એક રચના

 

જવલંત વોરાની ત્રણ રચનાઓ


 
ગની દહીંવાલાની ત્રણ રચનાઓ


 

દામોદર સૂત્ર


 

જુનાગઢ શહેરની બજારમાં


 

આમ ગણું તો કશું નહી
કવિ : દલપત પઢિયાર     સ્વરાંકન :ડો ભરત પટેલ
 

રૂવે રૂવે

સ્વરાંકન :જે આર પટેલ
 

 

કવયિત્રી : પ્રફુલ્લા વોરા     સ્વર : ગાર્ગી વોરા અને અનુપા પોટા

 

 

હેજી એવી ચોપાટ્યું મંડાણી

Comments Off on હેજી એવી ચોપાટ્યું મંડાણી

 


 

Click the link below to download

heji evi chopatyu.mp3

 
હેજી એવી ચોપાટ્યું મંડાણી ચંદન ચોક માં ,
હે નાખ્યા લખ રે ચોરાશી દાવ, હેજી એવી રૂડી ચોપાટ્યું મંડાણી

પુરા ચાંદા સુરજ ના કીધા સોગઠા … કીધા સોગઠા
નાચ્યા કોઈ આંખ્યું ને અણસાર …
હેજી એવી ચોપાટ્યું મંડાણી

તમે પાસા ઢાળો ને તારા ઝળહળે… તારા ઝળહળે…
ને મુઠ્ઠી વાળો ત્યાં અંધાર .. મૂઠી તમે વાળો ત્યાં અંધાર
હેજી એવી ચોપાટ્યું મંડાણી ચંદન ચોક માં

– રાજેન્દ્ર શુક્લ

સ્વર ; ગાર્ગી વોરા

સ્વરાંકન : ડો ભરત પટેલ
 

@Amit Trivedi