નિધી ધોળકિઆ ના ગીત અને ગઝલ

Comments Off on નિધી ધોળકિઆ ના ગીત અને ગઝલ

 

આ ગીત અને ગઝલ શ્રી મનીષભાઈ ભટ્ટ રાજકોટ ના સૌજન્યથી પ્રાપ્ત થયા છે. મનીષભાઈ નો ખુબ ખુબ આભાર.

નિધીબેન અને ડો ભરત પટેલ નો પણ ખુબ ખુબ આભાર

 

ગીત સંપુટ ૧

 


 

ગીત સંપુટ ૨
 


 

ગીત સંપુટ ૩
 


 

ગીત સંપુટ ૪

 


 

ગીત સંપુટ ૫

 


 

ગીત સંપુટ ૬

 


 

ગીત સંપુટ ૭

 


 

ગીત download કરવા નીચેની links click કરો

૦૧. દેખ્યા હો તો.mp3
૦૨. વિશ્વંભરી સ્તુતિ.mp3
૦૩. વાંસના વનમાં થઇ.mp3
૦૪. તું નહિ તો શું.mp3
૦૫. જીવતરને .mp3
૦૬. પહેલા વરસાદમાં ભીનાં.mp3
૦૭. હાથ તારો લાવ મારા હાથમાં .mp3
૦૮. એથી લાગે સારું સાજન.mp3
૦૯. સાત સાત જીવતરની .mp3
૧૦. હીરથી ભરેલ કાળો કંચવો.mp3
૧૧. રે લોલ !.mp3
૧૨. તમે ઘર આવ્યા ને સજન.mp3
૧૩. જાવ મથુરા.mp3
૧૪. ઉધ્ધવજીને કહેજો.mp3
૧૫. ટપાલી આવે ટપાલ આપે.mp3
૧૬. કદીક એવું બને.mp3
૧૭. તમે કર્યો.mp3
૧૮. હે રમઝટ.mp3
૧૯. મેરે પિયા મૈ કછુ નહિ જાનું.mp3
૨૦. કલબલાટ કરશું ને વારી વારી જાશું.mp3
૨૧. ધીરા ધીરા મંજીરા વાગે છે મંજીરા.mp3

 

આશાનું, ઈંતઝારનું …

Comments Off on આશાનું, ઈંતઝારનું …

 


અનિકેત ખાંડેકર

 
Click the link below to download

Asha Nu.mp3

 

આશાનું,    ઈંતઝારનું,     સપનાનું   શું    થશે?
તું   આવશે    તો    મારી આ દુનિયાનું શું થશે?

આ   ઝાંઝવાથી   એક   ગતિશીલતા   તો    છે,
મળશે    ઝરણ   જો  માર્ગમાં પ્યાસાનું શું થશે?

ચમકે    ના   મારૂં    ભાગ્ય ભલે કિન્તુ ઓ ખુદા,
તારા    ગગનના    કોઈ    સિતારાનું   શું  થશે?

આ    મયકદાનું    એટલું    તો  અમને ભાન છે,
નહીં   આવશું    અમે    તો   મદિરાનું   શું  થશે?

‘ બેફામ ‘    એટલે    તો   નિરાંતે   ઊંઘી    જશું,
જીવવાનું દુઃખ જ્યાં થાય ત્યાં મરવાનું શું થશે?

– બરકત વિરાણી ‘ બેફામ ‘

સ્વર :અનિકેત ખાંડેકર

 

 

@Amit Trivedi