Click the link below to download

Dan De Vardan De.mp3
 

દાન દે, વરદાન દે, પ્રભુ દાન દે
નરસિંહ મીરાં સમા
કંઠમાં કઈ ગાન દે ….દાન દે …..

વૈભવ તારા રૂપનો, ઝીલી શકું એ ભાવ દે
તારા વિના તડપી મારું, એવા કલેજે ઘાવ દે
વસંત જ્યાં તડપી મારું, એવા કલેજે ઘાવ દે

કંપી ઊઠે તારો વીણાના તારા જ કેવળ રાગમાં
મઘમઘે આ ફૂલ મનનું , તારા પ્રેમ પરાગમાં
ભાળીશ હું સર્વત્ર તુજને , એવું આતમ જ્ઞાન દે …..દાન દે …….

– જયંત પલાણ

સ્વર : મધુસૂદન શાસ્ત્રી અને વૃંદ