રાજા તારા ડુંગરિયા પર બોલે
Jun 17
ગીત Comments Off on રાજા તારા ડુંગરિયા પર બોલે
રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણાં મોર
મોર જો બોલે, પપૈહા જો બોલે
કોયલ કરે કલશોર – બોલે….
માઝમ રાત ને બિજલડી ચમકે
છાઈ ઘટા ઘનઘોર રે – બોલે….
બાઈ મીરાં કહે, પ્રભુ ગિરધર નાગર
તું મારા ચિતડાનો ચોર – બોલે
– મીરાંબાઈ
સ્વર : અતુલ દેસાઈ
સ્વરાંકન : અતુલ દેસાઈ