રઈશ મનીઆર


રઈશ મનીઆર

છંદશાસ્ત્ર કાનની કળા છે. છંદો વાંચીને શીખી શકાય, એના કરતાં સાંભળીને વધુ સારી રીતે શીખી શકાય છે, તેથી છંદો પઠનથી શીખવા માટે રઈશ મનીઆર ની યૂ ટ્યૂબ
ચૅનલમાં સાત વિડીયોની એક સીરીઝ મળશે તથા Gazal Q and A આ નામથી પણ એક ઉપયોગી વિડીયો છે.
નીચે આપેલ Link Click કરો અને છંદ ની સમજણ કેળવી શકાય

કવિશ્રી રઈશ મનીઆર ગઝલ શીખવે છે જુઓ આ videos :

Episode 1
Episode 2
Episode 3
Episode 4
Episode 5
Episode 6
Episode 7
Q and A

કવિ શ્રી રઈશ મનીઆર નું છંદ ઉપર પુસ્તક આપ મેળવીને છંદ ની સમજણ સરસ રીતે મેળવી શક્શો .

સાહિત્ય સંગમ ,
બાવાસીદી ,
પંચોલી વાડી સામે,
ગોપીપુરા,
સુરત – 395001
ફોન : 0261 2597882
મોબાઇલ : 9687145554
ઇમેઇલ : sahityasangamnjk@gmail.com

 
 

Comments are closed.

@Amit Trivedi