બુલેટિન

*ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કરનાર 12 લેખકોનાં બાર પુસ્તકોનો સેટ ઘટાડેલા દરે (12 પુસ્તકો ફક્ત ₹ 215 માં, આખા દેશમાં ફ્રી ડીલીવરી)*

આ તમામ લેખકોના સાહિત્યમાંથી ચૂંટેલી સામગ્રી દરેક પુસ્તકમાં છે જેથી સામાન્ય વાચકને જે તે લેખકની પ્રતિભાનો પરિચય થાય અને એમનું અન્ય સાહિત્ય વાંચવાનું મન થાય.

લોકમિલાપ Online થયાને દોઢ વર્ષ થયું એ દરમ્યાન અમે જેટલી યોજનાઓ કરી તેમાં સૌથી વધુ પ્રતિભાવ આ યોજનાને ગયે વર્ષે મળેલો અને પુસ્તકો ખલાસ થઈ ગયેલા !

તો, ફરી એક વાર આ અનોખી તક ઝડપી લેવા વિનંતી છે. *560 પાના ધરાવતાં 12 પુસ્તકો છાપેલ કિમત ₹ 265 થાય છે તેને બદલે આખા ભારતમાં રજીસ્ટર પોસ્ટ ફ્રીથી ફક્ત ₹ 215 માં મેળવવા 8734918888 પર વોટ્સએપ કરશો.* આ ઓફરનો લાભ લેવા આપના મિત્રોને અચૂક જણાવજો. 10 થી વધુ સેટ એક સાથે લેવા પર વધુ ડિસ્કાઉન્ટ મળશે. આભાર.

ગુજરાતી સુગમ સંગીત

ગુજરાત સુગમ સંગીતના કાર્યક્રમ અંગે આપ કોઈ માહિતી આપવા માંગતા હો  તો મને મારા ઇમેઇલ address અથવા WhatsApp  ઉપર પણ મોકલી શકો છો  . અમે આ જાહેરાત અહીં મૂકી શકશું

amit.vadodara@gmail.com
Mobile  (  WhatsApp ) : 9925002015

આપ પાસે કોઈ ગીત અથવા ગઝલ ની ઓડિયો mp3 હોય તો તેના શબ્દો સહીત મને WhatsApp કરી શકો છ

Comments are closed.

@Amit Trivedi