આ નહી તારું કામ….
Jun 21
ગઝલ Comments Off on આ નહી તારું કામ….
[wonderplugin_audio id=”436″]
આ નહી તારું કામ રેહવા દે
પ્રેમી ગામે મુકામ રેહવા દે
તું ઉમળકાને બધા વેડફ નહી
એક જણ માટે બધા રહેવા દે
ગોકુળની માટીને ખુલાસા દેવાના
આ શોભાત નથી રે શ્યામ રહે છે
પ્રેમમાં એ શર્ત છે ઝુકાવું પડે
પણ આ રીતે દંડવત પ્રાણમ રહે
- હિતેન આનંદપરા
સ્વર આલાપ દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ