હે જી મનષા માલણી હોજી રે
May 23
ગીત, સંગીત સુધા Comments Off on હે જી મનષા માલણી હોજી રે
[wonderplugin_audio id=”1131″]
હે જી મનષા માલણી હોજી રે
ગોરખ જાગતા નરસેવીએ
તુંને મળે નિરંજન દેવ
પથ્થર પૂજયે હરિ મીલે તો
મૈં ભી પૂજુ પ્હાડજી
વોહી પ્હાડકી ચક્કી બનત હૈ
પીસ પીસ જગ ખાતજી
માલણ લાવી ફૂલડાં એ
ધર્યા હરિની પાસજી
એ દેવમાં જો સાચ હોય તો
કેમ ના આવે વાસજી
-લોકસંત ગોરખનાથ
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા