કવિશ્રી નો પરિચય માટે click કરો

મનુભાઈ ત્રિવેદી – સરોદ

 


 

 
Click the link below to download
Jiyo Jiyo Jee.mp3

 

જિયો જિયો જી
ગુરૂ, જિયો જિયો
મને ગોરખજ્ઞાન દિયો .

જ્ઞાનકટોરૂ ગુરૂ, દીધું મારા હાથમાં ,
હેતે કીધું, પિયો પિયો
અમરત એનું પી ગયો, તોય
હજી અંધારો રિયો રિયો
મને ગોરખજ્ઞાન દિયો

જાળવણી કરૂં જ્ઞાનની એવી
કૂંચી કોઈ કિયો કિયો .
સરોદ એવો સદગુરૂએ સંભળાવ્યો
હરિચરણોમાં રિયો રિયો
મને ગોરખજ્ઞાન દિયો

– સરોદ

સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

સ્વર : આશિત દેસાઈ

 

 

VDO Clip 1 : કવિ શ્રી રાજેશ વ્યાસનું વ્યક્તવ્ય કવિ શ્રી મનુભાઈ ત્રિવેદી વિષે

VDO Clip 2 : કવિ શ્રી રાજેશ વ્યાસનું વ્યક્તવ્ય કવિ શ્રી મનુભાઈ ત્રિવેદી વિષે

 

શ્રી મનુભાઈ ત્રિવેદી વિષે વધુ વ્યાખ્યાન માટે નીચેની links click કરો :

વ્યાખ્યાન ૧
વ્યાખ્યાન ૨
વ્યાખ્યાન ૩
વ્યાખ્યાન ૪